

પ્રસંગો
અમે ભારતીય સંસ્કૃતિ અનુસાર અમારા કોલેજની દિકરીઓના જન્મદિવસ જન્મદિન ઉત્સવ તરીકે ઉજવણી કરીએ છીએ.
અમે અમારા નવા વિદ્યાર્થીઓ નું હૃદયપુર્વક સ્વાગત કરીએ છીએ અને તેઓ અમારા કુટુંબ ના સભ્ય જેવા જ છે તેવી રીતે તેમને આવકારીએ છીએ.

આત્મવિશ્વાસ ને વધારી અને ચાલુ પડકારો માં જાગૃતતા લાવવા માટે રેલી નું આયોજન કરવા માં આવે છે
જન્મજયંતી
સરદાર પટેલ વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અમારી કોલેજ છે.આપણા રાષ્ટ્રીય હીરો પણસરદાર પટેલ છે તેથી અમે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સરદાર પટેલ જન્મજયંતી ઉજવણી કરીએ છીએ.

કોલેજ માં દુર્ગા ની આરાધના કરી બધી બહેનો ગરબા દ્વારા આનંદ મેળવે છે.
અમે વિવિધ પ્રકાર ના સેમીનાર દ્વારા કોલેજ ની બેહનો ના આત્મવિશ્વાસ માં વધારો કરી વિવિધ વિષય ના સંદર્ભ માં જ્ઞાન માં વધારો કરીએ છીએ.
વિદ્યાર્થીનીઓ માં સવાસ્થ્ય અંગે ની સજાંગતા માટે કોલેજ દ્વારા આઈ કેમ્પ, બ્લડગ્રુપ કેમ્પ,HB-સુગરકેમ્પ, દ્વારા તેના સવાસ્થ્ય નું ધ્યાન રાખવા માં આવે છે.
અમારી કોલેજ માં વિવિધ વિષયો નું જ્ઞાન મળે તે હેતુ થી એતિહાસિક સ્થળો ની મુલાકાત ગોઠવા માં આવે છે. પ્રવાસ થી કોલેજ ની બેહનો ના આત્મવિશ્વાસ માં વધારો કરી શકાય છે.
૨૬મી જાન્યુઆરી એ આપણો ગણતંત્ર દિવસ છે. તેથી અમે આ રાષ્ટ્રીય દિવસ ની ઉજવણી કરીએ છીએ.
આ ઉત્સવ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ગુરુનો મૂળ અર્થ સમજાવા અમે અમારી કોલેજમાં ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ.
અમારી કોલેજ તેમની પુત્રી ના પરિણામ માટે , વ્યવહાર અને વર્તન માટે અને અન્ય બાબતો માટે અમારી કોલેજ ખાતે વાલીમિટિંગ કરવામાં આવે છે.