મહિલા કોલેજ માં શિક્ષણ:

આ કોલેજ પ્રાથમિક રીતે બી.કોમ (B.COM) અને એમ.કોમ (M.COM) ની સાથે ધંધાકીય તાલીમ જેવી કે સ્કોપ-SCOPE(Society for creation of opportunity –thorugh proficiency in English) કે જે આધુનિક સમય માં રોજગાર માટે નું જરૂરી તત્વ છે. જી.કે.એસ GKS(Gujarat knowledge Society)કે જે ધંધાકીય તાલીમ આપીને કોલેજ શિક્ષણ અને ધંધાકીય જરૂરિયાત માટે નું જોડાણ છે. અને સી.એ C.A(Chartered Accountant)તથા સી.એસ C.S( company Secretary) કે જેના દ્વારા આવડતભર્યા (કૌશલ્ય) ધંધાદારી બની શકાય તેવું ઉચ્ચ શિક્ષણ પુરું પાડે છે.અહી યુવાનો અને ખાસ કરીને દીકરીઓના ભવિષ્યનું ઘડતર કરવા માટે કોલેજ દ્વારા સામાજિક ફરજ અને સમાજ પ્રત્યેની દ્ધઢ કુતજ્ઞતા માટે જે પ્રયત્ન અને સખત મહેનત કરવા માં આવે છે તેનું વળતર નીચે દર્શાવેલ આપણી કોલેજ અને યુનિવર્સીટી ના પરિણામોની સરખામણી થી સ્પષ્ટ જોઈ શકાય છે.



યુનિવર્સીટી પરિણામોની તુલના


છેલ્લા 5 વર્ષ ના સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી માટે પરિણામો તુલના :






વિવિધ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને નોંધણી છેલ્લા 5 વર્ષ




-: પરિણામો સરખામણી:-